અકસ્માત/ રાધનપુરના ધરવડી ગામના પાટિયા પાસે અકસ્માત,બાઇક ઉપર જઈ રહેલા કાકા ભત્રીજાનો અકસ્માત, ડિવાઇડર સાથે બાઈક અથડાતા સર્જાયો અકસ્માત, અકસ્માતમાં ભત્રીજાનું કરુણ મોત, કાકા ગંભીર રીતે ઘાયલ, મૃતક બાદરપુરાનો રાજેશ ચૌધરી હોવાનું સામે આવ્યું, ગંભીર રીતે ઘવાયેલ માલા ચૌધરીને હોસ્પિટલ ખસેડાયા, મૃતકની લાશને પીએમ માટે રાધનપુર હોસ્પિટલ ખસેડાઇ

Breaking News