India/ દેવભૂમિ ઉત્તરાખંડમાં કુદરતનો કહેર, ગ્લેશિયર તૂટતાં પૂરથી ભારે તબાહી સર્જાઈ, 150થી વધુ લોકોના મોતની આશંકા, હજી પણ 100થી વધુ લોકો લાપતા, ધૌળીગંગા,ઋષિગંગામાં ભારે તારાજી, પૂર બાદ ટનલમાં ફસાયેલા 25ને બચાવાયા, નિર્માણાધીન તપોવન પાવર પ્રોજેક્ટને નુકસાન, NDRF-SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

Breaking News