Gujarat/
ગાંધીનગરઃ આસ્કા હોસ્પિ.માં દર્દીના મોતનો મામલો, પરિવારજનોએ ન્યાય માટે ગૃહ મંત્રીને રજૂઆત, ઋષિકેશ પટેલને કાર્યવાહી માટે રજુઆત કરી, આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ, પરિવારજનોને પોલીસની કામગીરી પર શંકા, પોલીસ હોસ્પિ. તરફી કામગીરી કરતું હોવાનો આક્ષેપ, ફરાર ડોકટર સામે તત્કાલિક કાર્યવાહી કરવાની માંગ,
