Gujarat/
કાલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની મળશે બેઠક, સહપ્રભારી જીતેન્દ્ર બઘેલે બોલાવી બેઠક, વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા, કોંગ્રેસનો જૂથવાદ ખાળવા બેઠકમાં થશે ચર્ચા, ગુજરાત કોંગ્રેસના સંગઠનને લઈને ચર્ચા,
