Photos/ અંકિતા લોખંડેના આ ફોટા તમે આજ સુધી ક્યારેય નહીં જોયા હોય, લાગી રહી છે એકદમ હોટ

બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. અંકિતા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરીને ચર્ચામાં છવાયેલી રહે છે. ફરી એકવાર અંકિતાએ તેની સુંદર તસવીરો જીન્સ-ટોપમાં શેર કરીને ચાહકોને તેના દીવાના બનાવ્યા છે.

Photo Gallery

બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. અંકિતા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરીને ચર્ચામાં છવાયેલી રહે છે. ફરી એકવાર અંકિતાએ તેની સુંદર તસવીરો જીન્સ-ટોપમાં શેર કરીને ચાહકોને તેના દીવાના બનાવ્યા છે.

ankita lokhande

અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ ફોલોઅર્સ છે, જે તેના ફોટા પર ખુબ જ લાઈક્સ કરે છે અને ટિપ્પણી કરતા રહે છે.

ankita lokhande

અંકિતા લોખંડે તેના સ્માઈલ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.

ankita lokhande

આપને જણાવી દઈએ કે અંકિતા લોખંડે કંગના રનૌત સાથે ફિલ્મ ‘મણિકર્ણિકા’માં જોવા મળી હતી.

ankita lokhande

અંકિતા લોખંડે હંમેશાં તેના ટ્રેડીશનલ, તો ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ, તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

ankita lokhande

અંકિતા લોખંડે તેની બોલ્ડનેસ અને ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે.

ankita lokhande

અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલના દિવાના છે.

 અંકિતા લોખંડે

આપને જણાવી દઇએ કે, સુશાંતનાં મોત બાદ અંકિતા લોખંડેએ તેનાં મોત પાછળનું સત્ય બહાર લાવવા જંગ ખેલી હતી. પણ સુશાંતનાં ફેન્સનું કહેવું છે કે, હવે એક્ટ્રેસ તેનાં જીવનમાં ગૂમ થઇ ગઇ છે. અને તેને સુશાંતનાં મોત પાછળનું કારણ શોધવાનું બધ કરી દીધુ છે. જેને કારણે તેઓ ઘણાં નિરાશ છે. વીડિયોનાં કમેન્ટ સેક્શનમાં તેઓ માયૂસી જાહેર કરી રહ્યાં છે.

  અંકિતા લોખંડે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ