Gujarat/
રાજ્યમાં 24 કલાકમાં 255 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં, 24 કલાકમાં 495 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1,800 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,64,165 પહોંચ્યો
