નલ સે જલ યોજના/
ગાંધીનગર:વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી નલ સે જલ યોજના અંજારમાં ધીમી કામગીરી અંજારમાં માત્ર 46 ગામોને જ આવરી શકાયા અંજારમાં 42 કરોડના ખર્ચ 46 ગામોને આવરી લેવાયા પાણી પુરવઠા યોજનાની ધીમી કામગીરી સરકારે યોજના હેઠળ 42.01 કરોડ કર્યો ખર્ચ અંજારના MLA ત્રિકમ છાંગામાં પ્રશ્નમાં લેખિત ઉતર
