Morbi News/ મોરબી હળવદના ઢવાણા પાસે 20 જેટલા લોકોને લઈ જતું ટ્રેક્ટર તણાયું

મોરબી ફરી એક વખત સમાચારમાં છે. મોરબી જિલ્લાના હળવદના ઢવાણા પાસે 20 જેટલા લોકોને લઈ જતું ટ્રેક્ટર તણાયું છે. આ ટ્રેક્ટરમાં વીસ જેટલા લોકો હતા.

Gujarat Top Stories Others Breaking News

Morbi: મોરબી ફરી એક વખત સમાચારમાં છે. મોરબી જિલ્લાના હળવદના ઢવાણા પાસે 20 જેટલા લોકોને લઈ જતું ટ્રેક્ટર તણાયું છે. આ ટ્રેક્ટરમાં વીસ જેટલા લોકો હતા. વોકળા પાસે પાણીનો પ્રવાહ વધારે હોવાના લીધે ટ્રેક્ટર તણાયું હતુ. આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ રક્ષાબંધને ઉભરાટના દરિયામાં ત્રણ ડૂબ્યાં

આ પણ વાંચોઃ દશામાનું વિસર્જન કરવાં જતાં પાંચ શ્રદ્ધાળુઓ સાબરમતીમાં ડૂબ્યાં, ત્રણના મૃતદેહ મળ્યાં

આ પણ વાંચોઃ ગુજરાતમાં 2022માં 1,959 લોકો ડૂબ્યાં: NCRB