Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ, ન.પા., જિ. અને તા.પંચાયતની ચૂંટણી ભરાશે ફોર્મ, 31 જિલ્લા, 231 તાલુકા અને 81 ન.પાલિકાની ચૂંટણી, 15 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે , 16 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ, 28 ફેબ્રુઆરીએ પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાન, પંચાયત-પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોમાં ભારે ખેંચતાણ, ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી માટે ભારે કવાયત

Breaking News