Gujarat/ સુરતનાં ભાજપના ધારાસભ્યનો નવો વિવાદ, MLA વિનુ મોરડીયાનું વિવાદીત નિવેદન, પક્ષ વિરોધી કાર્ય કરતાં કાર્યકરોને ચિમકી, હવે કોઇને મનાવવાના નથી, આવા લોકોને દોડાવીને તોડાવી નાંખવા છે, જાહેર મંચ પરથી આપ્યું વિવાદીત નિવેદન , સુરતનાં ધારાસભ્ય છે વિનુ મોરડીયા

Breaking News