Gujarat/
અમરેલીના બગસરા પંથકમાં છવાયું ધુમ્મસ, બગસરાથી માણેકવાળા જતા હાઇવે પર ધુમ્મસ, વહેલી સવારથી જ છવાયું ધુમ્મસભર્યું વાતાવરણ, ગાઢ ધુમ્મસથી વાહન ચાલકોને ભારે હેરાનગતિ, દિવસ દરમિયાન વાહનની હેડલાઈટો રાખી શરૂ
