Gujarat/ રાજકોટમાં આજથી કોરોના વેક્સિનનો બીજો રાઉન્ડ, શહેરના 6 સ્થળોએ હેલ્થ વર્કરોને અપાશે વેક્સિન, 556 હેલ્થ વર્કરોને કોરોના વેક્સિનનો ડોઝ અપાશે, વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ બાદ આપવાનો હોય છે, બીજી તરફ નવા લાભાર્થીને બોલાવી પ્રથમ ડોઝ અપાશે February 15, 2021parth amin Uncategorized