Gujarat/
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર પૂરજોશમાં, કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં કરશે પ્રચાર, સ્મૃતિ ઇરાની, પુરુષોત્તમ રૂપાલા કરશે પ્રચાર, વાંસદા અને ચીખલીમાં જનસભા સંબોધશે, પુરુષોત્તમ રૂપાલા કઠલાલ મહુવામાં કરશે જનસભા , સાંજે અમદાવાદમાં પુરુષોત્તમ રૂપાલા કરશે સભા
