Gujarat/ કોંગ્રેસ રાજ્યસભામાં નહીં ઉતારે ઉમેદવાર, હાલ કોંગ્રેસનાં ઉમેદવાર જીતવાની સ્થિતિમાં નહીં, સભ્ય સંખ્યાબળ ના હોવાથી કોંગ્રેસનો નિર્ણય, ભાજપનાં બને ઉમેદવારોની જીત બિનહરીફ થશે, ભાજપ ઉમેદવાર દિનેશ પ્રજાપતિ બિનહરીફ થશે, કોંગ્રેસ રાજ્યસભામાં ઉમેદવાર નહીં ઉતારે

Breaking News