Gujarat/
ખેડૂતો માટે ચિંતાનાં સમાચાર, વરસાદ ખેંચાતા હજી જોવી પડશે રાહ, હાલ ભારે વરસાદનાં કોઇ એંધાણ નહીં, રાજ્યમાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ, મોસમનો સરેરાશ 36 ટકા વરસાદ નોંધાયો, ગત વર્ષ કરતાં સરેરાશ 6 ટકા વરસાદની ઘટ
