Gujarat/
અમદાવાદઃ બાપુનગરમાં દિલ્હીના CM કેજરીવાલ પહોંચ્યા, પંજાબ આપના મુખ્યમંત્રી ભગવંત માન પહોંચ્યા બાપુનગર, ખોડિયાર માતાના મંદિરે દર્શન કરી રોડ શોની કરી શરુઆત, બાપુનગર ખાતે યોજવામાં આવ્યો રોડ શો, મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત, લોકોએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું કર્યુ સ્વાગત
