Breaking News/
અમદાવાદમાં ફરી આગની ઘટના, નરોડાની કંપનીમાં આગની ઘટના, સોલ્વન્ટ બનાવતી કંપનીમાં લાગી આગ, ફાયર વિભાગની છ ગાડીઓ ઘટના સ્થળે, આગ વધુ ન પ્રસરે તે માટે કામગીરી શરૂ કરાઈ
