આગ ઝરતી ગરમી/
આગઝરતી ગરમી માટે થઈ જાઓ તૈયાર ઉનાળાએ તોડ્યા તમામ રેકોર્ડ ફેબ્રુઆરીમાં પહેલીવાર હીટવેવની આગાહી ફેબ્રુઆરીમાં પહેલીવાર ગરમીનું યલો એલર્ટ બે દિવસ આકાશમાંથી પડશે અગનગોળા 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન રાજકોટ,સુરેન્દ્રનગર, કચ્છમાં હીટવેવની આગાહી
