Weather/
વડોદરામાં કમોસમી વરસાદની સાથે કરા શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા કરા ગોત્રી, ગોરવા સહિતના વિસ્તારમાં કરા પડ્યા કરા પડતા લોકો આશ્ચર્યમાં મૂકાયા લોકોએ પહેલીવાર વરસાદ સાથે કરા જોયા
