નકલી દવા/ સુરતઃ પેસ્ટ્રી, મરીમસાલા હવે દવા પણ નકલી સુરત પાલિકાની તપાસમાં દવાના સેમ્પલ ફેલ પ્રોટિન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ શાહપોરમાં આશિષ મેડિકલના સેમ્પલ ફેલ મગોબની જય અંબે કેમિસ્ટના સેમ્પલ ફેલ બામરોલીની S.H કેમિસ્ટની સેમ્પલ ફેલ મહાનગરપાલિકાએ કરી તમામ વિરૂદ્ધ કાર્યવાહી

Breaking News