Breaking News/
મહેસાણાઃ તેલ, પનીર, શ્રીખંડના સેમ્પલ ફેલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધા હતા સેમ્પલ ફેલ બહુચરાજીમાંથી ત્રણ માસ અગાઉ લીધા હતા સેમ્પલ સતીષ પટેલ નામની પેઢીમાંથી લીધા હતા સેમ્પલ ખેડૂત બ્રાન્ડના સોયાબીન તેલના નમૂના લીધા હતા ઉમિયા ટ્રેડિંગ કંપનીમાં પણ કરાઇ હતી તપાસ ગણપતિ બ્રાન્ડના સોયાબીનના નમુના લેવાયા હતા આશા ડેરીમાંથી પનીરના નમૂના લેવાયા હતા હરિકૃષ્ણ રસ નામની પેઢીમાંથી શ્રીખંડના સેમ્પલ લીધા
