Kheda/
ખેડા: વણાંકબોરી ડેમ ઓવરફલો, ડેમમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક, ડેમની સપાટી 221.25 ફૂટ પર પહોંચતા ઓવરફલો, વણાંકબોરી ડેમની સપાટી 1 ફૂટ ઓવરફલો, બપોર સુધી ડેમની સપાટી 4 ફૂટે ઓવરફલોની શકયતા, ડેમમાંથી મહીસાગર નદીમાં 1204 ક્યુસેક પાણી છોડાયું, મહીસાગર કેનાલમાં વધારાનું 1400 ક્યુસેક પાણી છોડાયું, નવા પાણીની આવક થતા મહીસાગર નદી બે કાંઠે
