Surat/ સુરત: ખાડી પૂરના કારણે લોકોને વધુ મુશ્કેલી, મીઠી ખાડી વિસ્તારમાં પાણીનું સ્તર વધ્યું, રહેણાંક વિસ્તારોમાં પણ પાણીનું સ્તર વધ્યું, પાણી લોકોના ઘર અને દુકાનમાં ઘૂસવા લાગ્યા, મીઠી ખાડી વિસ્તારમાં 3થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા, લોકોની ઘરવખરીને થઈ રહ્યું છે નુકસાન, દર વર્ષે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પાણીના નિકાલની વ્યવસ્થા માટે પંપ મુકાયા

Breaking News