Gujarat/
દેશમાં 1 કરોડ ભારતીયોને અપાઇ રસી, દેશે 34 દિવસમાં રચ્ચો ઇતિહાસ, ઝડપી વેક્સિનેશન વાળા US પછી બીજો દેશ ભારત, 12 રાજ્યો-7 UTમાં 75 ટકાથી વધુને પ્રથમ ડોઝ અપાયો, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતાનાં ધોરણે અપાઇ રસી, 62 લાખ હેલ્થવર્કર્સને અપાઇ રસી, 33 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સને અપાઇ રસી, રસી આપવામાં દેશમાં 5મા સ્થાને ગુજરાત, ફ્રન્ટલાઇન વર્કરને રસી આપવામાં ગુજરાત પ્રથમ
