Gujarat/
અરવલ્લી જિલ્લા LCB પોલીસનો દારૂકાંડ, બે LCB પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ, પોલીસકર્મી ઇમરાન શેખ અને પ્રમોદ પંડ્યા સસ્પેન્ડ, અરવલ્લી એસપી સંજય ખરાતે કરી કાર્યવાહી, ઝડપેલા દારૂની હેરાફેરી કરતી પોલીસનો ભાંડો ફૂટ્યો , ધરપકડની બીકે LCB પીઆઇ રજા પર ઉતરી ગયા, LCB પીઆઇ આર કે પરમાર સામે ફરિયાદની તજવીજ , મોડાસા ટાઉન પીઆઇને અપાયો LCBનો ચાર્જ
