ડમી કાંડ/ ભાવનગર ડમી કાંડ મુદ્દે કરાયો સૌથી મોટો પર્દાફાશ ડમી કાંડ મુદ્દે ભાવનગર પોલીસનો મોટો ઘટસ્ફોટ સરકારી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અંગેનો પર્દાફાશ ડમી કાંડમાં 4 નહિ પરંતુ 36 વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ ભાવનગરમાં 36 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 11 વર્ષથી ડમી ઉમેદવારોનું ચલાવતા હતા કૌભાંડ 2012થી 2023 સુધી ચલાવતા હતા આ કૌભાંડ

Breaking News