બજેટ સત્ર 2023/
ગાંધીનગરઃ આજથી વિધાનસભાનું બજેટ સત્ર જાહેર પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધેયક લવાશે ગૃહના પ્રથમ જ દિવસે રજૂ થશે સરકારી વિધેયક ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગૃહમા રજૂ કરશે વિધેયક આજથી ફેબ્રુઆરીથી અંદાજપત્રસત્રનો પ્રારંભ પ્રારંભ પૂર્વે રાજ્યપાલનું ગૃહને સંબોધન 29 માર્ચે અંદાજપત્રસત્રનું સમાપન
