અસામાજિક તત્વોનો આતંક/
કેશોદની સરકારી હોસ્પિટલ સામે ટોળકીનો આતંક અજાણી ટોળકીએ ભરબજારે મચાવ્યો આતંક સામસામે મારામારી કરી મચાવ્યો કોહરામ દુકાનોના સાઈન બોર્ડ સામસામે ફેંક્યા ટોળકીના આતંકની ઘટના CCTV કેમેરામાં કેદ ટોળકી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ઉઠી માંગ
