Breaking News/
વેરાવળમાં સરપંચ પુત્રની દાદાગીરી મામલો, ટોલના ભરવા મુદ્દે સરપંચના પુત્ર કરી હતી બબાલ, બીજ ગામના સરપંચના પુત્ર વિરુદ્ધ નોંધાયો ગુનો, અનિલ વાજા સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધાયો, ટોલ કર્મચારીઓ સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ
