Breaking News/
સુરત: ઉધનામાં એમ્બ્રોઇડરીના કારખાનામાં લાગી આગ, ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, આગને પગલે આકાશમાં છવાયા ધુમાડાના ગોટે ગોટા, ઓક્સિજન માસ્ક સાથે ફાયરના જવાનો અંદર ગયા, આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન, સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં
