Gujarat/
રાજ્યમાં 12.0 ડિગ્રી સાથે વલસાડ ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 15.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 17.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 22.6 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 12.5 ડિગ્રી તાપમાન, સપ્તાહ બાદ ઠંડીનાં પ્રમાણમાં થશે ઘટાડો
