Gujarat/
ખેડા વડતાલ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી યોજાશે, 14 માર્ચના રોજ યોજાશે સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી, દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જામશે સત્તા માટે જંગ, વડતાલ ટેમ્પલ બોર્ડમાં સત્તા માટે યોજાશે ચૂંટણી
