જૂનાગઢ/ અસામાજીક તત્વો બન્યા બેફામ જુના મનદુઃખમાં યુવકની બુલેટ સળગાવી ગીરનાર દરવાજા પાસેની ઘટના સમાધાન કરવા યુવકને બોલાવ્યો હતો સમાધાનના બહાને બોલાવી બાઈક સળગાવ્યુ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો

Breaking News