Gujarat/
અરવલ્લીના મોડાસામાં મોડી રાત્રે બબાલ, કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ , મોડાસાના સાઈ મંદિર પાસે મોડી રાત્રે બબાલ , ABVP કાર્યકરો પર SFIના સ્ટુડન્ટ સાથે મારામારીનો આક્ષેપ , સ્ટુન્ડન્ટના બચાવમાં રોડ ચક્કાજામની કરાઈ કોશિશ, કોંગ્રેસ અને સ્ટુન્ડન દ્વારા રોડ પાર બેસી કરાયો જામ , મોડીરાત્રીની બબાલમાં પોલીસ સાથે કોંગી નેતાનું ઘર્ષણ, મોડી રાત્રે કોંગ્રેસ ઉપપ્રમુખ જયદત્તસિંહને જેલમાં પુરાયા
