Election/ રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો વચ્ચે ઉમેદવારોનો જંગ, 1141 મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ

રાજકોટ જિલ્લા પચાયતની ૩૬ બેઠકોના મતવિસ્તારમાં  સવારે ૭ કલાકથી મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે આજે દિવસભર.રાજકોટ જિલ્લા પંચાયતની ચુંટણી માટે કુલ ૧૧૪૧ મતદાન મથકો છે. ૪૯૩૦૭૩ પુરૂષ અને ૪૪૮૩૩૨ સ્ત્રીઓ મળી કુલ ૯૪૧૪૫૭

Top Stories Gujarat

રાજકોટ જિલ્લા પચાયતની ૩૬ બેઠકોના મતવિસ્તારમાં  સવારે ૭ કલાકથી મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે આજે દિવસભર.રાજકોટ જિલ્લા પંચાયતની ચુંટણી માટે કુલ ૧૧૪૧ મતદાન મથકો છે. ૪૯૩૦૭૩ પુરૂષ અને ૪૪૮૩૩૨ સ્ત્રીઓ મળી કુલ ૯૪૧૪૫૭ મતદારો મતદાન કરશે.વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈન લગાવી મતદાતાઓ મતદાન કરતા નજરે પડ્યા છે.રાજકોટ તાલુકામાં જિલ્લા પંચાયતની ૬ બેઠકો પર ૧૬૮ મતદાન મથકો અને ૧૩૧૬૭૪ મતદારો નોંધાયેલા છે. ગોંડલ તાલુકાની જિ.પં.ની ૫ બેઠકો પર ૧૬૦ મતદાન મથકો અને ૧૩૯૩૭૨ મતદારો રહેશે.જેતપુર તાલુકામાં ૪ બેઠકો પર ૧૦૪૨૮૪ મતદારો ૧૨૦ મતદાન મથકો પર મતદાન કરશે.

Ahmedabad, Surat, Rajkot, Vadodara, Bhavnagar And Jamnagar Municipal  Election Result 2021 Today From 7 AM IST - Elections News

 

SMC / AAPનાં કર્મઠ કોર્પોરેટરનો સપાટો, કોર્પોરેશનના એક પણ અધિકારીને એક પણ રૂપિયો ન આપવા સૂચન

ધોરાજી તાલુકામાં જિ.પંની ૨ બેઠકો માટે ૬૨ મતદાન મથકો અને કુલ મતદારો ૫૪૮૫૨ રહેશે.

જામ કંડોરણા તાલુકામાં જિલ્લા પંચાયતની ૨ બેઠકો પર ૭૯ મતદાન મથકો અને ૬૦૬૯૭ મતદારો નોંધાયેલા છે.

ઉપલેટા તાલુકામાં ત્રણ બેઠકો માટે ૯૨ મતદાન મથકો પર ૭૬૯૪૩ મતદારો મતદાન કરશે.

જસદણ તાલુકાની જિ.પં.ની ૫ બેઠકો પર ૧૩૩ મતદાન મથકો પર મતદાન થશે.

Polling under way for gram panchayat elections in Maharashtra | Pune News -  Times of India

Political / Aasam વિધાનસભા ચૂંટણી મેદાનમાં ઉતરશે RJD, તેજસ્વી યાદવએ ફુક્યું રણશિંગુ

વીછીયા તાલુકામાં ૩ બેઠકો માટે ૯૬ મતદાન મથકો પર ૮૩૮૮૯ મતદારો નોંધાયેલા છે.

લોધીકા તાલુકામાં આવેલી જિ.પં.ની ૨ બેઠકો માટે ૫૯ મતદાન મથકો અને ૪૩૪૪૯ મતદારો નોંધાયેલા છે.

કોટડા સાંગાણી તાલુકામાં આવેલી જિ.પંની ૨ બેઠકો પર ૮૫ મતદાન મથકો અને ૬૬૭૯૬ મતદારો નોંધાયેલા છે.

પડધરી તાલુકામાં આવેલી જિ.પંની ૨ બેઠકો પર ૮૭ મતદાન મથકો પર ૬૨૨૦૭ મતદારો નોંધાયેલા છે.

Corona effect / રસી અને ટેસ્ટિંગ વધારો તેમજ વધુ સંક્રમણ હોય તે જિલ્લામાં રસીને પ્રાથમિકતા આપો : કેન્દ્રના નિર્દેશ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…