Gujarat/ સુરેન્દ્રનગર લીંબડી મોડલ સ્કૂલમાં મારામારી, મતગણતરી કેન્દ્ર બહાર બે જૂથ વચ્ચે મારામારી, ભાજપના ઉમેદવારની જીત થતાં મારામારી, ભાજપના ઉમેદવાર થયા ઈજાગ્રસ્ત, ભાજપના ઉમેદવારને હોસ્પિટલમાં ખસેડાયા, મારામારીમાં બે કારને નુકસાન, કોંગ્રેસ-ભાજપના સમર્થકો વચ્ચે મારામારી, DYSP,PI,PSI ઘટના સ્થળે પહોંચ્યા

Breaking News