Gujarat/
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો, ખાદ્યતેલના ભાવ અને મગફળી ખરીદી મુદ્દે ગૃહ ગાજયું, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યો આક્ષેપ, તેલીયારાજાઓને ફાયદો કરાવે છે સરકાર, તેલીયારાજાઓ સામે સરકાર નથી લેતી પગલાં, તેલીયારાજાના આક્ષેપ મુદ્દે નીતિન પટેલનું નિવેદન, કોંગ્રેસને દુખે છે પેટ અને કુટે છે માથું: નીતિન પટેલ, સસ્તી પ્રસિદ્ધિ માટે કોંગ્રેસ ખોટા આક્ષેપ કરે છે
