Gujarat/
સુરતના દંપત્તિ પર અમેરિકામાં ફાયરિંગ, ફાયરિંગમાં ઉષાબેનનું મોત,જ્યારે પતિ સારવાર હેઠળ, લૂંટના ઈરાદે કરવામાં આવ્યું ફાયરિંગ, અમેરિકાના મેરીલેન્ડમાં રહેતું હતુ દંપત્તિ, હોટલ બિઝનેસ સાથે સંકળાયેલ હતું દંપત્તિ
