bribe/ ASI મહેન્દ્રસિંહ બારીયા ACBનાં છટકામાં ફિટ, વિદેશી દારૂનો ધંધો કરવા માંગી હતી લાંચ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… મહિસાગર ASI મહેન્દ્રસિંહ બારીયા લાંચ લેતા ઝડપાયા, 30 હજારની લાંચ લેતા ઝડપાયો ASI મહેન્દ્રસિંહ બારીયા

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • મહિસાગરનાં ASI, ACBનાં છટકામાં સપડાયા
  • ASI મહેન્દ્રસિંહ બારીયા લાંચ લેતા ઝડપાયા
  • 30 હજારની લાંચ લેતા ઝડપાયો ASI બારીયા
  • ચલાલીના રહીશ પાસે માગી હતી લાંચ
  • વિદેશી દારૂનો ધંધો કરવા મુદ્દે માંગી હતી લાંચ
  • વારંવાર લાંચની માંગ કરતા ફરિયાદી
  • ACBએ ગોઠવી ટ્રેપ અને થયા ફિટ 

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…