Gujarat/ સુરત: ધરમપુર ગામ નજીક કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં થયું ધોવાણ, માંડવી તાલુકાના ધરમપુર ગામે કેનાલની સેફ્ટી વોલ તૂટી, આશરે 40 ફૂટ જેટલી સેફટી વોલ થઈ ધરાશાયી, 1958 માં બનાવવામાં આવી હતી સેફટી વોલ, આશરે 5 થી 6 દિવસ સુધી કેનાલ રહેશે બંધ

Breaking News