Breaking News/
જામનગરઃ અરબી સમુદ્રમાં ઉદ્દભવ્યો વાવાજોડાનો ખતરો, સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા અપાઇ સૂચના, તકેદારીના તમામ પગલાં લેવા તંત્ર તૈયાર, GMB, મતસ્યોધોગ અને વહીવટી પ્રસાસન તૈયાર, હાલ જામનગર સહિત સૌરાષ્ટ્રનો દરિયો શાંત
