Gujarat/
વડોદરા: તરસાલીમાં સેવા તીર્થ આશ્રમની છત ધરાશાયી, છત ધરાશાયી થતા ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ત્રણ પૈકી એક મહિલા ભદ્રાબેન જોશીનું ઇજાના કારણે મોત, બે મહિલાઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ
