Gujarat/
જામનગરમાં કાર ચાલકે બાળકીને લીધી અડફેટે, શહેરના જુના રેલવે સ્ટેશન નજીક બન્યો બનાવ, 8 વર્ષીય બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ, પોલીસે કારચાલક મહિલા તબીબ સામે ગુનો નોંધ્યો , ડો.ઇલાબેન પુનાતર સામે નોંધાયો ગુનો
