India/
કોલકત્તામાં બિલ્ડિંગમાં આગનો મામલો, આગ પર મહાજહેમતે મેળવાયો કાબુ, આગની ઘટનામાં 9 લોકોના થયા મોત, મમતા બેનરજીએ સહાયની કરી જાહેરાત, મૃતકોના પરિજનોને 10 લાખની સહાય, બિલ્ડિંગના 17માં માળે લાગી હતી આગ, RPFના 3 જવાનોના મોત, 1 ASIનું મોત આગ લાગવાનું કારણ અકબંધ
