uttarakhand/
ઉત્તરાખંડને આજે મળશે 9મા મુખ્યમંત્રી, ત્રિવેન્દ્ર રાવતે ગઈકાલે આપ્યું હતું રાજીનામું, આજે ભાજપ ધારાસભ્ય દળની મળશે બેઠક, દહેદરાદૂનમાં ભાજપ કાર્યાલયમાં મળશે બેઠક, બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત
