Technology/ ફ્લિપકાર્ટ પર શરુ થયો Cooling Days સેલ, માત્ર 16,499 રુપિયામાં ખરીદો AC

ફ્લિપકાર્ટ પર કુલિંગ ડેઝ ( Cooling Days) સેલ આજથી શરૂ થઈ ગયો છે. આ સેલ 14 માર્ચ સુધી ચાલશે જેમા ગ્રાહકો એસી, કુલર અને પંખા પર ભારે છૂટ મેળવી શકે છે. ગરમીની શરુઆત થઇ ગઇ અને આવી સ્થિતિમાં જો તમે મોટા ડિસ્કાઉન્ટ પર એસી અથવા કુલર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે સારી […]

Tech & Auto

ફ્લિપકાર્ટ પર કુલિંગ ડેઝ ( Cooling Days) સેલ આજથી શરૂ થઈ ગયો છે. આ સેલ 14 માર્ચ સુધી ચાલશે જેમા ગ્રાહકો એસી, કુલર અને પંખા પર ભારે છૂટ મેળવી શકે છે. ગરમીની શરુઆત થઇ ગઇ અને આવી સ્થિતિમાં જો તમે મોટા ડિસ્કાઉન્ટ પર એસી અથવા કુલર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે સારી તક છે.

એસી પર ડિસ્કાઉન્ટ માટે અલગ સેક્શન બનાવવામાં આવ્યા છે, જેમાં નવા લોન્ચ થયેલા એસી, ઇન્વર્ટર એસી, 3 સ્ટાર એસી અને વિન્ડો એસીનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, જો તમે એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ફ્લિપકાર્ટ પર તમને એક સારી તક આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ આ ઓફર વિશે…

Air conditioner manufacturers expect sales turnaround this year

સેલમાંથી ઇન્વર્ટર એસીને 18,999 રૂપિયાની શરુઆતી કિંમતે ખરીદી શકે છે. આ સેક્શનમાં માર્ક્યૂ, કેરિયર જેવી બ્રાન્ડ સામેલ છે

વિન્ડો એસી વિશે વાત કરીએ તો ગ્રાહકો તેને 16,499 રૂપિયાની શરુઆતી કિંમતે ઘરે લાવી શકે છે. આ કેટેગરીમાં વોલટાસ, બ્લુ સ્ટાર જેવી બ્રાન્ડ્સ સામેલ છે. ગ્રાહકો 17,999 રૂપિયામાં 3 સ્ટાર એસી ઘરે લાવી શકે છે. આમાં મીડિયા પેનાસોનિક જેવી બ્રાન્ડ મળશે.

આ ફોનની ખાસિયત એવી છે કે ફ્કત થોડી જ મિનિટમાં વેચાયા 3 લાખ યૂનિટ, જાણો તમે પણ…

Amazon Air Coolers Sale: Upto 50% Off on Top Brands

એર કૂલર પર મોટું ડિસ્કાઉન્ટ
ગ્રાહકો સેલમાં એર કૂલર ફક્ત 5,999 રૂપિયામાં ખરીદી શકે છે. આ સિવાય કેટલાક એર કુલર ગ્રાહકોને ફક્ત 2,499 રૂપિયા મળશે.

પંખા ખરીદવા માટે ગ્રાહકોને ફક્ત 1,199 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ સિવાય જો તમે ઉનાળા માટે ડેઝર્ટ એર કૂલર ખરીદવા માંગતા હોય, તો તમે તેના પર 50% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

ખાસ વાત એ છે કે જો તમે એક્સિસ બેંકના કાર્ડથી ખરીદી કરો છો, તો તમને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન પર 10% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.