Gujarat/
રાજ્યમાં કમોસમી વરસાદની સર્જાતી ભીતિ, વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સને પગલે વાતાવરણમાં પલટો , ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગાહી , માર્ચ મહિનામાં ચોથી વખત સર્જાયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઉ.ગુજરાત,કચ્છ અને દ.ગુજરાતમાં માવઠાની આગાહી, આગામી પાંચ દિવસ જોવા મળશે અસર
