Gujarat/ જૂનાગઢ મેંદરડા તા.પં. કબ્જે કરવા ભાજપની કવાયત, 2 અપક્ષ અને 2 કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાયા , તાલુકા પંચાયતમાં સભ્યોની કુલ સંખ્યા 16 , કોંગ્રેસને 9 બેઠક ભાજપ 5 અને 2 અપક્ષ ચૂંટાયા હતા, મંત્રી જવાહર ચાવડાએ ભાજપનો ખેસ પહેરાવ્યો

Breaking News