Gujarat/ અરવલ્લીના મેઘરજમાં એકાંતરા દિવસે પાણી અપાશે, મેઘરજના 9 વિસ્તારોમાં એકાંતરે દિવસે પાણી અપાશે , કુવા બોર અને વૈડી ડેમમાં પાણી ઘટતાં પાણી કાપ, ગ્રામ પંચાયત દ્વારા શહેરમાં પાણી કાપનો નિર્ણય ભર ચોમાસે મહિલાઓને પાણી માટે રઝળપાટનો વારો

Breaking News