Gujarat/
મહેસાણા કેનાલમાંથી કિન્નરની લાશ મળવાનો મામલો, દહેગામ નાંદોલ ગામના કિન્નર ભાવિકાની હત્યા, 7 કિન્નરોએ કરી છે કિન્નર ભાવિકાની હત્યા, હત્યા કરનાર તમામ 7 કિન્નરોની ધરપકડ, કડી પોલીસે કરી તમામ હત્યારા કિન્નરોની ધરપકડ, કિન્નરની હત્યાનું કારણ અકબંધ છે
